Saturday, December 23, 2017

Thursday, November 29, 2012

lal kitab remedi of all planets


                લાલ કિતાબ અને અશુભ ગ્રહો નુ નિવારણ

   લાલ કિતાબ મા ગ્રહો ની અશુભતા દુર કરવા માટે અચુક અને સરલ ઉપાયો બતાવવામા આવેલ છે. જેનથી લોકો તેનો લાભ લઇ શકે છે.પોતના જીવન મા જે ગ્રહ અશુભ ફ્લ આપ્તો હોય,કસ્ટ આપતો હોય તેના ઉપાયો કરી ને પોતનુ જીવન સુખમય બનવી શકે  છે.
   લાલ કિતાબ માં કોયપણ ઉપાય તેના નિર્ધારિત સમય પ્રમણે સુર્ય ઉદય થી સુર્યા અસ્ત ના વચ્ચે જ કરવા.ઉપાયો જે ગ્રહા ના જે પ્રમાણે બતાવ્યા હોય તે પ્રમાણે જ અને તેટલા દિવસ કરવા.
  લાલ કિતબ મુજબ અલગ અલગ ગ્રહો ના અલગ ઉપાયો આપેલ છે.જે ગ્રહો ની અશુભતા દુર કરવા માટે છે.આ અનુભુત ઉપાયો કોય પણ વ્યક્તી સામાન્ય રુપથી કરી શકે છે.આ ઉપાયો જેતે વ્યક્તી ના બ્લડ સંબંધી વ્યક્તિ પણ કરી શકે છે.આ સામન્ય ઉપાયો કરી ને ગ્રહ સંબંધી અશુભતા , કસ્ટ થી  રાહત મેડવી શકાય છે.તો થઇ જાવ ગ્રહો ના કસ્ટ થી મુક્ત,ઉપાયો નિચે આપેલ છે

સુર્ય

-વહેતા પાણી માં ૪૦૦ ગ્રમ ગોડ પ્રવાહીત કરવાથી ફાયદો થાય છે.
-વિષ્ણુ ભગવાન યા કોય પણ ભગવાન ને ગોળ યા મિઠો પ્રશાદ નો ભોગ લગવો,અને કોયપણ કામા ચાલુ કરતા પહેલા આ પ્રશાદ ખાઇ ને જાવ ,તમારુ કામ અતિ શુભતા થી સંપના થશે.
-ગોળ,ઘંઉ,તાંબુ અને લાલ કાપડ નુ દાન કોય પણ ધર્મ સ્થાન માં આપવુ.
-હરિવંષ રાય પુરાણ ના પાઠ કરવા.
-રવિવાર ના દિવસે શુભ મુહરતમાં માણેક પહેરી શકાય પરંતુ માણેક કોઇ સારા જ્યોતીષ ની સલાહ લઇ ને જ પહેરવો.

ચંદ્ર

-દુધ અથવા પાણી એક ચાંદી યા પિતલ ના વાશણ માં ભરી ને રાત્રે સુતી વખતે ઓશિકા પાસે રાખી મુકો અને સ્વારે તે પાણી ને બબુલા(દતણીઓ બાવડ) ના ઝાડ ના મુળ માં રેડી દો.
-ચંદ્ર ખરબ હોયતો દુધ કયારેય ના વેચવુ,૧.૨૫ લિટર દુધ ભૈરવ મંદિરમાં દાન આપવુ.
-ચાંદી ના નાના નાના ટુકડા પાણી માં પધરાવવા,પોતાનિ માં પાસે થી ચાંદી અથવા ચોખા લેવા અને તેને પોતાની પાસે હંમેશા રાખાવા.
-પોતાની કુળદેવી યા કુળદેવતા ની પુજા ઉપાસ ના કરવી.
-સોમવાર ના દિવસે શુભ મુહરતમાં મોતી પહેરી શકાય પરંતુ ચાંદ્રનુ મોતી કોઇ સારા જ્યોતીષ ની સલાહ લઇ ને જ પહેરવો.

મંગળ

-મંગળ માટે હનુમાંનજી ની ઉપાસ ના સારામા સારી,હનુમાંનજી ના મંદીરે બુંદી ના લાડુ યા છુટી બુંદી લઇ જયને હનુમાંનજી પ્રસાદ ધરવી ને તેનુ વિતરણ કરવુ.હનુમાન ચાલિસા ના પાઠ કરવ.
-રેવડી અને પતાશા ચોખ્ખા પાણી માં પ્રવાહીત કરવ.
-તાંન્દુર ની મિઠી રોટલી,મસુર નિ દાળ લાલ વસ્ત્ર મંદીર માં દાન કરવું.
-વિધિવિધાન થી મુંગા(પરવળુ)રત્ન જ્યોતીષ ની સલહ થિ ધારણ કરી શકય.
-મંગળ શુભ અવસ્થા માં હોયતો મિઠાઇ અને મિઠુ ભોજન નુ દાન દઇ શકાઇ,કોઇ ધર્મ સ્થાન માં જઇ ને અપાય તો વધરે સારૂ.

બુધ વિશે આગલા સમયે

Sukesh tretiya
Mo 9370176251 www.vaktta.com

Wednesday, September 12, 2012

About Lalkitab


Lal kitab was written in Urdu language. From 1939 to 1952, in British ruling, there was a government employee named Pandit Girdhari Lalji translated it in Hindi. As he was a government employee, he couldn’t publish the book, that’s why he published the book in the name of his friend, Pandit Gupchand. Both the friends were very kind. They were astrologer and couldn’t see the problems of the people. They always thought that there should be simple solutions of the problems and troubles of the poor and small people. And at that time they studied the LAL KITAB, translated in Hindi and made utilizable for us in our life. In astrology this book LAL KITAB is known as ‘The Wonder Book’. 
There are many solutions and remedies in Vedik astrology as jewels, Havan, Mantra Sadhana which are not affordable in these days as they are very expensive and time consuming. So, normal people can’t afford this type of solution. Therefore, at the present time a day the simple solutions of Lal Kitab are being successful. 
There is specific information about the planet like, the good effect and bad effect of the each planet; which planet is good; what precautions should be taken for more effective result; which planet is bad and what the bad result of this planet; which precautions should be taken to remove or to reduce the bad effect of this planet. 

Thursday, November 10, 2011

lalkitab kundali

make lalkitab kundali

abut 40 to 60 pages

my Email id -sukeshtretiya@gmail.com

lal kitab ke lal ke kuchh upay




Remedies sun in 1 bhav 

(1)Øç¼ âåØü ·æ ÈÜ wæÚæÕ ãæ~ Úãæ ãæ~ Ìæ~ çßßæã ÁË¼è ·Ú~¢Ð
(2)ÂæÙè ·æ ÙÜ Ü‚æßæØ~¢Ð
(3)ç¼Ù ·~ âר ˆÙè ·~ âæ‰æ ¥¢ÌÚ¢‚æ â¢Õ¢Šæ Ù ÕÙæØ~¢Ð
(4)¥ÂÙ~ ƒæÚ ·~ Õæ°¢ zææ‚æ ×~¢ (¥‹Ì ×~¢) °· ¥¢Šæ~Úè ·æ~ÆÚè ÕÙæØ~¢Ð
(5)‚æäǸ Ù wææØ~¢Ð
(6)¥ÂÙæ ¿çÚ˜æ âæÈ-âä‰æÚæ Úwæ~¢Ð
(7)ÁÙÌæ ·è â~ßæ ·Ú~¢Ð
(8)׿æç‡ævØ (ÜæÜ) ŠææÚ‡æ ·Ú~¢, §â·~ ¥zææß ×~¢ Ìæ¢Õæ zæè ŠææÚ‡æ ·Ú â·Ì~ ãñ¢Ð
(9)Õ‹¼Ú ·æ~ ‚æäǸ çwæÜæØ~¢Ð
(10)¿æÚÂæ§ü ·~ ÂæØæ~¢ ×~¢ Ìæ¢Õ~ ·è ·èÜ ‚ææÇ~¸Ð
(11)çÕÙæ ×~ãÙÌ ·æ ·æ~§ü zæè ŠæÙ ¥ÂÙ~ Âæâ Ù Úwæ~¢Ð